Manisha pradhan
Manisha pradhan @pradhanma120 ·
Spandan ને જ્યારે પણ આપણુ રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં ઉભા થઈ જવું..ને જૂઓ અત્યારે અમદાવાદમાં #INDvsSA ની મેચ ચાલુ થઈ અને રાષ્ટ્રગીત ચાલુ થયુ ને #spandan ભાઈ જાતે જ ઉભા થઈને ગીતમા સાથે જોડાઈ ગયા. #impradhan #indiancricket
107
Spandan#13
Spandan#13 @Neelam0106 ·
#NyasaTAC#MorningShots #Spandan#TheShotStory
1
1
49