VTV Gujarati News and Beyond
VTV Gujarati News and Beyond @VtvGujarati ·
તમારા કામનું / આગામી 2-3 દિવસમાં પતાવી દેજો આટલા કામ, 31 માર્ચ સુધીનો છે સમય; જાણી લેજો લિસ્ટ #FinancialYearEnd #TaxSaving #ITR #FinanceTips #MarchDeadline vtvgujarati.com/news-details/c…
આગામી 2-3 દિવસમાં પતાવી દેજો આટલા કામ, 31 માર્ચ સુધીનો છે સમય; જાણી લેજો લિસ્ટ

31 માર્ચે પૂર્ણ થનારા આર્થિક વર્ષ પહેલા કેટલાક જરૂરી કામ પુરા કરી લો. તેમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું અને ટેક્સ બચત માટેના રોકાણ કરવાનું પણ સમાવેશ થાય છે.

From vtvgujarati.com
168