आज अहमदाबादवासियों के लिए हर्ष का दिन है। आज AMC द्वारा निर्मित एशिया की पहली माइक्रो-टनलिंग टेक्नोलॉजी वाली नई ड्रेनेज पाइपलाइन का लोकार्पण किया। ₹326 करोड़ की लागत से बनी इस ड्रेनेज पाइपलाइन से क्षेत्रवासियों को मॉडर्न तरीके से जल निकासी की सुविधा मिलेगी। साथ ही क्षेत्र के 20 लाख से अधिक लोगों को फायदा पहुंचेगा।
આજે અમદાવાદવાસીઓ માટે આનંદનો દિવસ છે. AMC દ્વારા નિર્મિત એશિયાની પ્રથમ માઇક્રો-ટનલિંગ ટેક્નોલોજી આધારિત નવી ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કર્યું. ₹326 કરોડના ખર્ચે બનેલી આ ડ્રેનેજ પાઈપલાઈન દ્વારા વિસ્તારના રહીશોને આધુનિક પદ્ધતિથી જળ નિકાસની સુવિધા મળશે. આ સાથે વિસ્તારમાં રહેતા 20 લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે.