Rahulpuri Goswami(Modi Ka Parivar)
Rahulpuri Goswami(Modi Ka Parivar) @Mr_Rahulpuri ·
ભારતીય જનતા પાર્ટી બાયડ શહેર મંડળના તમામ મોરચાના નવનિયુક્ત પ્રમુખ/મહામંત્રી શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સહુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને બાયડ શહેરમાં મજબૂત બનાવીને વિજયી બનાવશો તેવી શુભકામનાઓ...✌️🚩✌️🚩✌️ #jayshreeram #vijay_sankalp_vistarak_yojana #BayaEK
2
Rahulpuri Goswami(Modi Ka Parivar)
Rahulpuri Goswami(Modi Ka Parivar) @Mr_Rahulpuri ·
આજરોજ ભારતીય જનતા પાર્ટી બાયડ શહેર મંડળની આગામી કાર્યક્રમ અંતર્ગત બેઠક મળી. બેઠકમાં બાયડ શહેર મંડળના કાર્યકર્તાઓ, નગરપાલિકા સદસ્યો, શક્તિ કેન્દ્ર સંયોજક તથા બુથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. #Vijay_sankalp_vistarak_yojana #Bayad #BJP4Gujarat
2
Ahinsa Day
Ahinsa Day @ahinsa_day ·
બાયડ એસટી ડેપો ખાતે એસટી બસ યોજના અંતર્ગત બાયડ વિસ્તારને ફાળવાયેલી નવી બસનું શુભારંભ કરવામાં આવ્યો. #GujaratiNews #Gujarat #Bayad #AhinsaDay
4
Mohin Khan Bjp Gujrat
Mohin Khan Bjp Gujrat @MohinBaloch ·
અધર્મ પર ધર્મ અને દેવી શક્તિના વિજયના ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતા હોળી પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હોળીની આ પવિત્ર અગ્નિમાં નિરાશા, દારિદ્રય, આળસનું દહન થાય અને બધાંના જીવનમાં આનંદ, સુખ,આરોગ્ય અને શાંતિ આવે એવી હોળી ની શુભેરછાઓ. #holikadahan #Holi #bayad #Aravalli
42
Ketan Brahmbhatt
Ketan Brahmbhatt @Ketanb1985 ·
શ્રી બનેશ્વર મહાદેવ વાત્રકગઠ (બાયડ)... #BAYAD
1
6
36