Hum Dekhenge News
Hum Dekhenge News @humdekhengenews ·
ન્યૂયોર્કમાં રસ્તા પર નીકળ્યો વરઘોડો ન્યૂયોર્ક શહેરની સૌથી વ્યક્ત ગણાતી વૉલસ્ટ્રીટમાં એક યુવકનો વરઘોડો નીકળ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધામધૂમથી ભારતીય DJ પણ વાગી રહ્યું છે #weddingprocession #streetsofNewYork #WallStreet #IndianDJ #viralvideo #humdekhengenews
30