Benefit News 24
Benefit News 24 @BenefitNews24 ·
#Morbi રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાની સ્વાગત રેલીમાં ગેરહાજરીનો મામલો જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ સ્પષ્ટતા કરી ગાંધીનગર ખાતે મીટીંગને કારણે હાજરી આપી શક્યા નહોતા: જયંતિ રાજકોટીયા પ્રદેશ કક્ષાના હોદ્દેદારો સાથે કમલમમાં બેઠક હોવાથી કાર્યક્રમ ચૂકી ગયા: જયંતિ રાજકોટીયા જૂથવાદ નથી, પક્ષ એકજૂટ છેઃ જયંતિ રાજકોટીયા જિલ્લા ભાજપના અનેક નેતાઓ ગેરહાજર રહેતા જૂથવાદની ચર્ચા ચાલી હતી જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા ગેરહાજર રહ્યા હતા #BJP #KantiAmrutiya #JayantiRajkotia #PoliticalNews #GujaratPolitics #PartyUnity #NoFactionalism @BJP4Gujarat @iJagdishBJP
77
Sandesh
Sandesh @sandeshnews ·
યુદ્ધની અસરને લઈ મોરબીના અનેક સિરામિક ઉદ્યોગ બંધ... #morbi #Gujarat #sandeshnews
1
164
Zee 24 Kalak
Zee 24 Kalak @Zee24Kalak ·
મોરબી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ! મંત્રી કાંતિ અમૃતિયાના સ્વાગતમાં અનેક આગેવાનોની ગેરહાજરી #Gujarat #Morbi #BJP #News
201
Benefit News 24
Benefit News 24 @BenefitNews24 ·
#Morbi ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાના સ્વાગતમાં ભાજપના નેતાઓ ગેરહાજર સ્વાગત રેલી તથા સભામાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારોની સૂચક ગેરહાજરી જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને ત્રણ મહામંત્રીઓમાંથી માત્ર મહામંત્રી તપન દવે હાજર રહ્યા ૃતિયાએ જાહેર મંચ પરથી વિરોધી જૂથના નેતાઓ મુદ્દે ટિપ્પણી કરી કેન્સરની સારવાર કરાવ્યા બાદ મંત્રી સ્વસ્થ થતાં મોરબીમાં યોજાઈ હતી સ્વાગત રેલી અને સભા #BJP #InternalConflict #PoliticalNews #KantiAmrutiya #GujaratPolitics #PartyPolitics #BreakingNews @BJP4Gujarat @iJagdishBJP
96
DD News Gujarati
DD News Gujarati @DDNewsGujarati ·
🔸રાજ્યના શ્રમ, રોજગાર-કૌશલ્ય વિભાગીય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તાજેતરમાં જ કેન્સરને માત આપી 🔸કેન્સરની સારવાર બાદ પ્રથમવાર મોરબીમાં તેમનું આગમન થતા સ્વાગત કરાયું #mla #kantiamrutiya #morbi #cancejU
1
168
Benefit News 24
Benefit News 24 @BenefitNews24 ·
#Morbi : ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો રાજ્યકક્ષા મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સ્વાગતમાં ઘણા ભાજપના આગેવાનો ન ડોકાયા સ્વાગત રેલી તથા સભામાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ગેરહાજર રાજ્યકક્ષાના મંત્રી કેન્સરની ગંભીર બીમારીને હરાવીને સ્વસ્થ થતાં પ્રથમ વખત મોરબીમાં #MorbiNews | #BreakingNews | #GujaratPolitics | #BJP #PoliticalNews | #PartyConflict | #InternalPolitics | @Kanti_amrutiya | @BJP4India | @BJP4Gujarat |
88
Benefit News 24
Benefit News 24 @BenefitNews24 ·
#Morbi : મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો મોરબીમાં ભવ્ય સ્વાગત કેન્સર સામે જંગ જીતી વતન વાપસી પર ઉમળકો દરબારગઢથી બાપા સીતારામ ચોક સુધી સન્માન યાત્રા સ્થળે સ્થળે કાર્યકરો અને જનતાનો ઉત્સાહભેર આવકાર સભામાં કાંતિભાઈનો જુનો તેજસ્વી અંદાજ જોવા મળ્યો અસામાજિક તત્વોને કડક ચેતવણી આપી હાલના દેશ આપ્યો વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત આગેવાનોનો આભાર ભાજપ કાર્યકરોને શિસ્ત અને નીતિથી કામ કરવાની સલાહ વિકાસકામો અટકશે નહીં, સતત ચાલુ રહેશે: કાંતિભાઈ અમૃતિયા #MorbiNews | #BreakingNews | #KantibhaiAmrutiya | #GujaratPolitics | #PoliticalNews | #BJP | #PublicWelcome | @Kanti_amrutiya | @BJP4Gujarat | @BJP4India |
103