Ketan Brahmbhatt
Ketan Brahmbhatt @Ketanb1985 ·
સંગઠન… સંવાદ… પરિચય આજ રોજ મોડાસા મંડલના ઈટાડી ,ગઢા, લીભોઈ ,રખિયાલ,શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓની પરિચય બેઠક યોજાઈ. @AjayMember @ratnakar273 #BJP4IND #MODASA
1
8
Ahinsa Day
Ahinsa Day @ahinsa_day ·
•26 માર્ચ ના રોજ નિયાસી રેસીડેન્સી, મોડાસા ખાતે પ્રભુ શ્રીરામ નો જન્મોત્સવ એવા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. #GujaratiNews #Modasa #RamNavmi #AhinsaDay
14
Ketan Brahmbhatt
Ketan Brahmbhatt @Ketanb1985 ·
મોડાસા શહેર ભાજપ દ્વારા આવનારા કાર્યક્રમ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. જિલ્લા અને શહેરના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખશ્રી,કાઉન્સિલરોશ્રી વોર્ડ પ્રમુખશ્રી અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જશ્રી ઉપસ્થિત રહ્યા. #MODASA
1
10
TV13 Gujarati
TV13 Gujarati @tv13gujarati ·
અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરમાંથી ચોરીની મોટી ઘટના સામે આવી છે શહેરના શુભ કોમ્પ્લેક્ષમાં એક સાથે 13 દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરવ્યો છે ઘટનાની જાણ થતાં મોડાસા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરી #Aravalli #Modasa #Theft #ShopBurglary#CrimeAlert #PoliceAction #tv13gujarati
60
Ahinsa Day
Ahinsa Day @ahinsa_day ·
•મોડાસા ડેપોને બે નવી 'ગુર્જરનગરી' બસો મળી: ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. #GujaratiNews #Gujarat #Modasa #AhinsaDay
5
Divya Bhaskar
Divya Bhaskar @Divya_Bhaskar ·
આંગણવાડી કાર્યકરોએ મોડાસામાં પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા; હાઈકોર્ટના ચુકાદાના અમલ અને પગાર વધારા માટે ત્રણ દિવસની હડતાળ યોજી #Gujarat #Modasa #AnganwadiWorkers divya.bhaskar.com/DQCkU8DaF1b
આંગણવાડી કાર્યકરોએ મોડાસામાં પડતર માંગણીઓ...

હાઈકોર્ટના ચુકાદાના અમલ અને પગાર વધારા માટે...

From divya.bhaskar.com
152
Ahinsa Day
Ahinsa Day @ahinsa_day ·
•મોડાસા ખાતે સુંદરસાથ સેવા ટ્રસ્ટ હોસ્ટેલ માટે રૂ. ૫૧,૦૦૦નું દાન અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. #GujaratiNews #Gujarat #Modasa #AhinsaDay
6
Zee 24 Kalak
Zee 24 Kalak @Zee24Kalak ·
ભાજપ પ્રેરિત માર્કેટયાર્ડમાં BJPના 'મેન્ડેટ' સામે બળવો; શિસ્તના લીરેલીરા ઉડ્યા, બળવાખોર ઉમેદવારની જીત #Gujarat #modasa #election #BJP #GujaratiNews zeenews.india.com/gujarati/gujar…
ભાજપ પ્રેરિત માર્કેટયાર્ડમાં BJPના મેન્ડેટ સામે બળવો; શિસ્તના લીરેલીરા ઉડ્યા, બળવાખોર ઉમેદવારની જીત

Aravalli News: ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પર કબજો જમાવવા મથતી ભાજપ સરકાર માટે મોડાસાથી માઠા સમાચાર આવ્યા છે. મોડાસા માર્કેટયાર્ડના ચેરમેનની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર મેન્ડેટનો સરેઆમ અનાદર કરી ભાજપ...

From zeenews.india.com
136
Ketan Brahmbhatt
Ketan Brahmbhatt @Ketanb1985 ·
સંગઠન… સંવાદ… પરિચય મોડાસા મંડલના સાકરીયા, અમલાઈ, ખડોદા, કઉં શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓની પરિચય બેઠક યોજાઈ. #BJP4IND #MODASA #Aravalli
1
8
Ahinsa Day
Ahinsa Day @ahinsa_day ·
એપી એમ સીના ચેરમેનપદે પંકજભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાકેશભાઈ પટેલ ચૂંટાયા. #GujaratiNews #Gujarat #Modasa #AhinsaDay
6