SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
🚨 ગેરકાયદેસર વ્યાજખોરી સામે કાર્યવાહી ! રાજકોટ રેન્જ દ્વારા જનસંપર્ક સભા 📢 🗓️ ૧–૨ એપ્રિલ ૨૦૨૬ ⏰ 16:00–18:00 📍 આઈ.જી. ઓફિસ, રાજકોટ પીડિત નાગરિકો નિર્ભય બની ફરિયાદ નોંધાવો. #DwarkaPolice #Just@ice @dgpguja@rat @GujaratPolqPGB
2
86
VijaY_MeitY
VijaY_MeitY @VijayMeitY007 ·
Replying to @sanghaviharsh
@sanghaviharsh સૂરજકરાડી:પત્રકાર વિજય ભાયાણીને અસામાજિક તત્વોની ખુલ્લી ધમકી! RTE કેન્દ્ર પર મહિલાઓની સુરક્ષા જોખમમાં.વારંવાર રજૂઆત છતાં પોલીસ કેમ નિષ્ક્રિય? પુરાવા હોવાછતાં FIR કેમનહીં? @GujaratPolice @SP_Dwarka @IGP_RajkotRange #JournalistSafety #DwarkaPolice #justiceforrishi
1
214
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
જાહેર સુરક્ષાને જોખમમાં મૂક્તું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ રેકેટ ઝડપી પાડતી દ્વારકા પોલીસ. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
2
210
Dwarka today
Dwarka today @dwarka_today ·
રૂપણબંદરમાં જીવલેણ ગેસ કૌભાંડ પર દ્વારકા પોલીસનો સીધો ઘા, ૩ લાખ ૪૮ હજારનો સામાન જપ્ત • 'મલીક ગેસ એજન્સી'માં ચાલતો મોતનો કારોબાર પીઆઇ બારસિયાની ટીમે રંગેહાથ પકડ્યો #DwarkaToday #DwarkaPolice #GujaratPolice #CrimeNews #GasScamBusted #DwarkaUpdates
19
Dwarka today
Dwarka today @dwarka_today ·
દ્વારકાના રૂપણબંદરે જીવતા બોમ્બ સમાન ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, રહેણાંક વિસ્તારમાંથી લાખોનો મુદ્દામાલ જપ્ત! #DwarkaPolice #GasScam #Rupanbandar #DwarkaNews #CrimeAlert
10
DD News Gujarati
DD News Gujarati @DDNewsGujarati ·
🔸દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને બિનજરૂરી પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ ન કરવા અપીલ 🔸લોકોને માત્ર સરકારી અને અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા કર્યુ સૂચન #DwarkaPolice #FuelSupply #Gujara2O
420
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
દેવભૂમિ દ્વારકા : અગસ્ત્ય સ્કૂલની વિદ્યાર્થીનીઓની પોલીસ અધિક્ષકશ્રી કચેરીની પ્રેરણાત્મક મુલાકાત લીધેલ. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
173
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ : રૂપેણ બંદર ગૌવંશ માંસ કેસમાં વધુ ૨ આરોપીઓ ઝડપાયા. એલસીબી દ્વારા સ્થળ પંચનામું કરી વિસ્તૃત તપાસ હાથ ધરાઈ. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
70
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
ભાણવડ પો.સ્ટે. વિસ્તારમાં રાણપર ગામ નજીક એક ફોર વ્હીલર વાહનમાંથી દેશી પીવાના દારૂનો અંદાજે 1000 લિટર જથ્થો (કિંમત રૂા. 2,00,000/-) સાથે અન્ય મુદામાલ મળી કુલ કિં. રૂા. 15,50,000/- નો મુદ્દામાલ કબ્જે કરતી ભાણવડ પોલીસ. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
131
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને સૂચના છે કે પેટ્રોલ-ડીઝલ અંગે ફેલાતી કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરો, તમામ પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અનાવશ્યક ભાગદોડથી દૂર રહો અને ખોટી માહિતી ફેલાવનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
118
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
ભાણવડ પોલીસ સ્ટેશન અને તાલુકા હેલ્થ કચેરીના સંયુક્ત ઉપક્રમે ભાણવડ પોલીસ લાઈન ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ, તેમના પરિવારજનો તથા હોમગાર્ડ/GRD/TRBના જવાનો સહિત કુલ ૧૮૩ લોકોનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવેલ. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
82
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
મીઠાપુરના પાલડી ગામમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલાઓ સહિત કુલ પાંચ આરોપીઓને રોકડ રકમ ૬૧,૨૪૦/- તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિં. રુ. ૨,૦૬,૨૪૦/- ના મત્તા સાથે ઝડપી લેતી મીઠાપુર પોલીસ. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
114
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
દેવભૂમિ દ્વારકા જિલ્લાના 03 પ્રોહી બુટલેગરો વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર ઉગામી અલગ-અલગ જેલ હવાલે કરતી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
135
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ : એલ્યુમિનિયમ વાયર ની ચોરી કરતા 5 આરોપી ને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ખંભાળિયા પોલીસ. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
2
169
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
PGVCL સ્ટોરમાંથી રુ. 7.77 લાખના એલ્યુમિનિયમ વાયર ચોરીના ગુનામાં પાંચ ઈસમોને એલ્યુમિનિયમ વાયર તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રુ. 11,88,350/- ના મત્તા સાથે ઝડપી લેતી ખંભાળીયા પોલીસ. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
2
140
SP-Devbhumi Dwarka
SP-Devbhumi Dwarka @SP_Dwarka ·
છેલ્લા 20 વર્ષથી ઓખા-ભૂંગા વિસ્તારમાં ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા નકલી ડોકટરને ઝડપી પાડતી દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. ટીમ. #DwarkaPolice @dgpgujarat @GujaratPolice
1
184