#Chamoli ઑક્ટોબર મહીનામાં જ #DevTal સરોવર સંપૂર્ણ થીજી ગયું,
તાપમાન માઈનસ 10 ડિગ્રી સુધી પહોંચ્યું, બરફના પડ પર પ્રવાસીઓ તસવીરો પાડતા દેખાયા,
ઉત્તરાખંડમાં ક્લાઈમેટ ચેન્જની અસામાન્ય અસર.
#Uttarakhand #FreezingPoint #ClimateChange #Snowfall #MinusTemperature #BenefitNews
30









