#chartwithyomik
CHART - 293
આજે વાત કરીશું DATA PATTERN પર..
શેરમાં આજે 10DEMA પર મજબૂત સપોર્ટ લઇ ડબલ બોટમ બનાવીને તેજી બતાવી.
3100ના સપોર્ટને ધ્યાનમાં રાખી શેરમાં 3500 અને 3600 તરફની પહેલ બતાવી શકે.
CMP - 3310
#Datapattern #stocks #stockmarket
(Educational Purpose)
1
2
1.4K









