ભાવનગરના હિમાલયા મોલમાં હંગામો, ફિલ્મ ટિકિટ મુદ્દે હુમલો કરી જાનથી મારી નાખવાની આપી ધમકી
#Mantavyanews #Bhavnagar #CinemaFight #PoliceCase
mantavyanews.com/bhavnagar-cine…
ભાવનગર થિયેટરમાં Dhurandhar Ticket ઝઘડો, સ્ટાફ પર હુમલો
ભાવનગરના હિમાલયા મોલમાં ફિલ્મ ટિકિટ (Dhurandhar Ticket) મુદ્દે ઝઘડો હિંસામાં ફેરવાયો. સ્ટાફ પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે કેસ નોંધ્યો.
From mantavyanews.com 12