Bindia
Bindia @bindia276 ·
સુરત: બારડોલીમાં ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહી હતી મેચ . . #breaking #bindia #surat
32
Bindia
Bindia @bindia276 ·
વડોદરા:પોલીસ અને ફાયર વિભાગની સમયસૂચકતા, યુવતીનો જીવ બચ્યો સગાઈ તૂટતાં માનસિક તણાવમાં યુવતી કેનાલમાં કૂદવા પહોંચી હતી #vadodara #breaking #bindia #bindianews
22
Bindia
Bindia @bindia276 ·
વડોદરાઃ શહેરના ગોરવા વિસ્તારમાં પરિણીતાનો આપઘાત 34 વર્ષીય પરિણીતાએ ફ્લેટના 11મા માળેથી ઝંપલાવી કર્યો આપઘાત #vadodara #breaking #bindia
20
Bindia
Bindia @bindia276 ·
ગીર સોમનાથઃ વેરાવળના રામપરા ગામે સિંહ બાળ કૂવામાં ખાબક્યું અંદાજે એક વર્ષનું સિંહ બાળ કૂવામાં ખાબક્યું હતુ #BINDIA #breaking #bindia #BRK_LION_RESCUE_GIR_SOMNATH
24
Bindia
Bindia @bindia276 ·
ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ઐતિહાસિક પગલું: 13.96 લાખ વિદ્યાર્થીઓને ₹354 કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા bindia.co/gujarati-news-… #education #breaking #bindia
17
Bindia
Bindia @bindia276 ·
ગીર સોમનાથઃ ઉના નજીક મોટા ડેસર ગામે IGP ટીમનો દરોડો રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો #breaking #bindia #bindianews
22
Bindia
Bindia @bindia276 ·
સુરતઃ રેલવે સ્ટેશન પાસે ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો રેલવે SOG પોલીસે 8.040 કિગ્રા ગાંજો જપ્ત કર્યો . #surat #BRK_GANJO_SURAT #bindia #bindianews
6
Bindia
Bindia @bindia276 ·
ગીર સોમનાથઃ મોદી (સદભાવના) ગ્રાઉન્ડમાં યુવકની લટકતી લાશ મળી ઝાડ પર દોરડાથી લટકતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો . . #girsomenath #BRK_YUVAK_LASH__GIR_SOMNATH #bindia #bindianews
8
Bindia
Bindia @bindia276 ·
B India ના MD સિદ્ધાર્થ પટેલ દ્વારા રાષ્ટ્રીય કિસાન સંઘના મહામંત્રી શ્રી બાબુભાઈ જેબલિયાનું ભવ્ય સ્વાગત.. . . #bindia #bindiadigital #babubhaijebaliya #siddharthpatel #farmer
4