PNB માં 5138 જગ્યા પર થશે ભરતી, આજે જ કરી દો ફટાફટ એપ્લાય
#PunjabNationalBank #Recruitment #ApprenticeshipPosts #Graduates #PNBA_pprentice
vtvgujarati.com/news-details/r…
PNB માં 5138 જગ્યા પર થશે ભરતી, આજે જ કરી દો ફટાફટ એપ્લાય
પંજાબ નેશનલ બેંક દ્વારા એપ્રેન્ટિસશીપ પદોની ભરતી પાડવામાં આવી છે. જેમાં કુલ 5138 જગ્યા ભરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી 2026 છે.
From vtvgujarati.com 1
291
