Santrampur Nagarpalika
Santrampur Nagarpalika @Santrampur61591 ·
બારડોલી શહેરમાં વિકાસનું વધુ એક સોપાન બારડોલી નગરપાલિકામાં ₹28.50 કરોડના ખર્ચે નિર્મિત 'અસ્તાન રેલ્વે ઓવરબ્રિજ'નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓવરબ્રિજથી સ્થાનિકોની મુસાફરી હવે વધુ સરળ અને ઝડપી બનશે. #UrbanDevelopment #SHS2025 #swachhotsav #SwabhavSwachhata #SanskaarSwachhata
1
2
Bantwa Nagarpalika
Bantwa Nagarpalika @BantwaNagarpal3 ·
બારડોલી શહેરમાં વિકાસનું વધુ એક સોપાન બારડોલી નગરપાલિકામાં ₹28.50 કરોડના ખર્ચે નિર્મિત 'અસ્તાન રેલ્વે ઓવરબ્રિજ'નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓવરબ્રિજથી સ્થાનિકોની મુસાફરી હવે વધુ સરળ અને ઝડપી બનશે. #UrbanDevelopment
2
Rajkot Municipal Corporation
Rajkot Municipal Corporation @smartcityrajkot ·
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટમાં ૧૦૧૦ આવાસો સહિત રૂ. ૭૫૧ કરોડના વિકાસ કામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયાં #UrbanDevelopment #RMC #CMO
49
Nagar Palika Parishad Hapur
Nagar Palika Parishad Hapur @Hapur_NPP800737 ·
होम कंपोस्टिंग के द्वारा जैविक खाद बनाने की विधि को समझाया गया l सभी को स्वच्छ सर्वेक्षण 2025 के प्रति जागरूक किया गया और इस वर्ष होने वाले सर्वेक्षण में अपना योगदान देकर सर्वेक्षण को सफल बनाने हेतु अपील की गई l #Govermeantofup #Sawchhotav #UrbanDevelopment #SwachhtaHiSeva2026
1
4
Hyderabad News Hunt
Hyderabad News Hunt @hydnewshunt ·
Mahesh Kumar Goud attends Nizamabad budget meet, calls for better roads, drainage, water supply and transparent use of funds for city development. #Nizamabad #Telangana #UrbanDevelopment hyderabadnewshunt.com/mahesh-kumar-g…
Mahesh Kumar Goud attends Nizamabad budget meet, pushes civic development

Nizamabad budget meeting attended by Mahesh Kumar Goud, who stresses infrastructure and welfare priorities for city development.

From hyderabadnewshunt.com
18
NewsFirst Prime
NewsFirst Prime @NewsFirstprime ·
₹4,732 crore West Bengaluru budget focuses on roads, revenue & welfare #BengaluruBudget #UrbanDevelopment #CivicNews #GBA #BangaloreNews Read more: newsfirstprime.com/bengaluru/4732…
₹4,732 crore West Bengaluru budget focuses on roads, revenue & welfare

West Bengaluru budget 2026-27 of ₹4,732 crore focuses on infrastructure, waste management, welfare schemes, revenue growth, lakes, parks and healthcare upgrades. BENGALURU TOP NEWS

From newsfirstprime.com
19
Kodinar Nagarpalika
Kodinar Nagarpalika @KodinarN802537 ·
અમૃત 2.0 યોજના તથા સ્માર્ટ સિટી મિશન જેવી પહેલોથી ગુજરાતના શહેરો બની રહ્યા છે ભવિષ્ય માટે તૈયાર… #UrbanDevelopment #Smartcities #UDY2025
1
Kodinar Nagarpalika
Kodinar Nagarpalika @KodinarN802537 ·
બારડોલી શહેરની સુવિધામાં નવું સોપાન ​સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકામાં ₹28.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલ અસ્તાન રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ. આ બ્રિજથી નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. #UrbanDevelopment #UDY2025
3
Kodinar Nagarpalika
Kodinar Nagarpalika @KodinarN802537 ·
‘Housing for All’ના ધ્યેય મંત્ર સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હેઠળ રાજ્યમાં બન્યા 9.09 લાખથી વધુ આવાસ... #HousingforAll #PMAY #UrbanDevelopment #UDY2025
2
Kodinar Nagarpalika
Kodinar Nagarpalika @KodinarN802537 ·
સેવાઓ થઈ હવે આંગળીના ટેરવે શહેરી સુવિધાઓને વધુ સુગમ બનાવવા માટે આવો ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપીએ. હવે લાઈનોમાં ઉભા રહેવાની ચિંતા છોડો અને ઘરે બેઠા જ સરકારી સેવાઓનો લાભ લો. #DigitalGujarat #EServices #UrbanDevelopment #EaseOfLiving #UDY2025
2
Kodinar Nagarpalika
Kodinar Nagarpalika @KodinarN802537 ·
‘Housing for All’ના ધ્યેય મંત્ર સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) થકી લાખો પરિવારોના જીવનમાં પથરાયો સુવિધાનો ઉજાસ #Smartcity #UrbanDevelopment #PMAY #Housingforall #UDY2025
2
Kodinar Nagarpalika
Kodinar Nagarpalika @KodinarN802537 ·
ઈલેક્ટ્રિક મોબિલિટી, ગ્રીન ગ્રોથ અને ડિજિટલ ગર્વનન્સ થકી ગુજરાત બની રહ્યું છે Future Ready! #SmartCity #UrbanDevelopment #UDY2025
2