VTV Gujarati News and Beyond
VTV Gujarati News and Beyond @VtvGujarati ·
NRI / આ દેશમાં ભારતીય વર્કર્સની ડિમાન્ડ તો જુઓ! દર વર્ષે જોઇએ છે 2.88 લાખ લોકો #IndianWorkers #GermanyJobs #SkilledWorkers #WorkInGermany #OpportunityCard vtvgujarati.com/news-details/i…
આ દેશમાં ભારતીય વર્કર્સની ડિમાન્ડ તો જુઓ! દર વર્ષે જોઇએ છે 2.88 લાખ લોકો

જર્મનીમાં ભારતીય કામદારોની માંગ વધી રહી છે. અહીં ઘણા બધા ક્ષેત્રો છે જ્યાં લોકોની જરૂરિયાત છે, જેમાં ટેક અને હેલ્થકેર જેવા સેક્ટર પણ સામેલ છે.

From vtvgujarati.com
1
171