ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેટ્રોલ, ડીઝલ, ગેસના જથ્થા અને વિતરણની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
#Petrol #Diesel #Gas #Gujarat #BhupendraPatel



12



