WAAH GUJARAT
WAAH GUJARAT @WahGujarat2201
હોર્મુઝ ખાડીમાં તણાવ ઈરાનના દાવાથી ચિંતા વધતી ઈરાનનો દાવો — પરમિશન વગર પસાર થતા જહાજ પર કાર્યવાહી, પણ હજી સત્તાવાર પુષ્ટિ નહીં; વૈશ્વિક ઓઇલ સપ્લાય પર પડી શકે અસર #Iran #StraitOfHormuz #MiddleEastTension #BreakingNews #OilSupply #GlobalSecurity #Geopolitics #WorldNews #Shipping
· 39 Views
39