news continuous
news continuous @NewsContinuous
લદ્દાખમાં હિમપ્રપાત! હાઈવે પર બરફની ચાદર નીચે અનેક મુસાફરો ફસાયા, અત્યાર સુધી ૭ ના મોતની આશંકા. શ્રીનગર–લેહ હાઈવે કરાયો બંધ. #Ladakh #Avalanche #Snowfall #BreakingNews #IndiaNews #SrinagarLehHighway #WeatherAlert #RescueOperation
· 9 Views
9